Text Practice Mode
ક્રૂડ ઓઈલ
created Jan 6th 2017, 11:47 by ArMaanShaikh7253
0
258 words
            0 completed
        
	0
	
	Rating visible after 3 or more votes	
	
			 saving score / loading statistics ...
 saving score / loading statistics ...
			
    00:00
				    કોમોડિટી વાયદામાં સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમા6 ૧,૭૯,૭૭૧ સોદામાં રૂ. ૭,૮૧૭.૪૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાનાભાવમાં તેજીનો માહોલ હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ ભાવમાં રહ્યું હતું. એનર્જીમાં ક્રૂડ તેલ તથા એરંડાના વાયદાના ભાવમાં વૃદ્ધિ રહી હતી.એલચીમાં બેતરફી વધઘટ હતી. કોમડેક્સ ૧૨.૧૮ પોઈન્ટય વધ્યો હતો. 
એમસીએકસે સેબીની મંજૂરી પ્રાપ્ત થયા બાદ એરંડા વાયદાના ચાર નવા કોન્ટ્રેબક્ટ્સ વાયદાનાં કામકાજ માટે ગુરૂવાર, તા. ૫ જાન્યુઆરી થી ઉપલબ્ધ બનાવ્યા છે, જેમાં એરંડાના ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે-૨૦૧૭ કોન્ટ્રે ક્ટ્સ પર ટ્રાન્ઝેઅક્શન ચાર્જિસ દર ૧લાખના ટર્નઓવર પર ૫૦ પૈસા રખાયો છે. એરંડાનો ફેબ્રુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ. ૩,૮૩૨ ખૂલી, ઊપરમાં રૂ. ૩,૯૩૦ અને નીચામાં રૂ. ૩,૮૩૨ના મથાળે અથડાઈ અંતે રૂ. ૪૬ વદી રૂ. ૩,૯૧૨ બંધ રહ્યો હતો. એરંડાનો માર્ચ વાયદો રૂ. ૨૫ વધી બંધમાં રૂ. ૩,૯૪૩ના ભાવ હતા. કીમતી ધાતુઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭,૮૦૦ ખૂલી,પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૩૩ વધી રૂ. ૨૭,૮૧૫ બંધ રહ્યો હતો. ચાંદીનો માર્ચ વાયદો કિલોદીઠ રૂ. ૪૦,૪૬૦ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૬૫ વધી રૂ. ૪૦,૪૩૨ થયો હતો.
એનર્જી સેગમેન્ટીમાં ક્રૂડતેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ. ૧ સુધી રૂ. ૧૭૮.૪૦ થયો હતો, જ્યારે નેચરલ ગેસનો જાન્યુઆરી વાયદો રૂ. ૨.૬૦ વધી બંધમાં રૂ. ૨૨૩.૭૦ના ભાવ હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનના ત્રણેય વાયદા રૂ. ૧૬૦થી રૂ. ૧૮૦ની રેન્જ૦માં વધ્યા હતા. કોટન જાન્યુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૮૦ વધી રૂ. ૨૦,૦૦૦ના સ્તરે રહ્યો હતો. સીપીઓનો જાન્યુઆરી વાયદો ૧૦ કિલોદીઠ રૂ. ૪ ઘટી રૂ. ૫૮૨.૮૦, એલચી જાન્યુઆરી કિલોદીઠ રૂ. ૮૫૦ વધી રૂ. ૧,૪૫૫.૩૦ અને મેન્થાધ તેલ જાન્યુઆરી કિલોદીઠ ૬૦ પૈસા વધી રૂ. ૧,૦૪૨.૭૦ થયા હતા.
કોમોડિટીઝ વાયદાનો ઈન્ડે૦ક્સ કોમડેક્સ પ્રથમ સત્રનાં અંતે ૧૨.૧૮ પોઈન્ટલ વધી ૩૩૪૦.૩૦ થયો હતો.